દુનિયામાં બે સુપ્રસિધ્દ પુસ્તકાલયો એક ભારતમાં ચેન્નઈ ખાતે અને બીજું અમેરિકાના શિકાગો ખાતે છે. રવિન્દ્રનાથ ટાગોર અમેરિકા ગયા ત્યારે શિકાગોના વિશ્ર્વ સુપ્ર્સિધ્ધ પુસ્તકાલય જોવા ગયા. અને ત્યાં જઈ પુસ્તાકલય ના મુખ્ય અધિકારીને અહીં લાખો પુસ્તકો અને શાસ્ત્રો છે. હું આ બધાં તો વાચી તો શું પણ જોઇ પણ શકવાનો નથી તેથી આ બધા પુસ્તકો /શાસ્ત્રોમાં તમને જે સૌથી વધારે મહત્વપૂર્ણ ગ્રંથ લાગતો હોય એ મને આપો તો હું એ વાંચવા અને જોવા ઇરછું છું . મુખ્ય અધિકારી ટાગોરજીને એક અલગ અને સુંદર સોહામણા ખંડમાં લઈ ગયા, ખબ વ્યવસ્થિત અને આદરપૂર્વક રખાયેલા બધા પુસ્તકોમાં પણ એક અલગ ઉંચા સ્થાને અત્યંત કિંમતી વસ્ત્રમા એક ગ્રંથ સુશોભિત હતો એ સમયે એ તેમને આપ્યો સુંદર રત્નજડિત મુખપૃષ્ઠવાળો અને પૂર્ણ આદરથી સચવાયેલો એ ગ્રંથ શ્રીમદ ભગવદગીતા હતો રવિન્દ્રનાથ ખુબજ હર્શિત થયા તેમને થયું કે વાહ અમેરિકામાં આટલી ઉંચી સમજના લોકો રહે છે. કે જેમને ગીતાનું મહિમા જાણ્યો છે
Subscribe to:
Post Comments (Atom)
રૂપાણી સાહેબ ની જીવન ઝરમર
નમસ્કાર, દરેક ભારતીયજન ને મારા જીવનકાળ દરમિયાન બે મહાનુભાવોની જીવન શૈલી સરળ, ભલા-ભોળા(કપટ રહિત) અને સેવા -ભાવી...જોયા 1 સ્વ. શ્રી અમરસિંહ ચૌ...
-
"બ્રાઝીલની વ્હાઇટ ક્રાંતિ" 🚩 મહારાજા સાહેબ ભાવનગર- મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે બ્રાઝિલ દેશને એક ગીરનો નંદી ભેટમાં આપ્યો હતો...
-
माँ के अनंत उपकार माँ ही शिक्षक, वैद्य भी, माँ है देवी अवतार जितना कहो कम पड़े, माँ की महिमा अपार।। एक दिन थॉमस एल्वा एडिसन जो कि प्रायम...
-
"विजयादशमी" की हार्दिक शुभकामनाएँ" दशहरे के शुभ अवसर पर,मैं आपके जीवन के सभी तनाव और चिंताओं को मिटाने की और आपके जीवन में ...
No comments:
Post a Comment