Tuesday, 26 July 2011

વાહ ……કુદરત તારી …અજાયબીનો પાર નથી

કાન્તિલાલની અમૃતવાણી-3
વાહ ……કુદરત તારી અજાયબીનો પાર નથી
શ્રીકૃષ્ણ ને પોતાના મામા કંસને મારવો પડ્યો
પાંડવો એ પોતાના વ્હાલા પિતામહ ભીષ્મને બાણશૈયા પર સુવાડ્યા
ભકત પ્રહલાદને પોતાના પિતાની આજ્ઞાનું અવગણના કરવાની ફરજ પડી અને તેમના મૃત્યુનું નિમિત બનવું પડ્યું
રાજા હરિચંદ્ર એ પોતાની પ્યારી રાણી તારામતી ને વેંચવી પડી
પરશુરામને પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાની માતાનો વધ કરવો પડ્યો
શેઠ સગાળશાને પોતાના પુત્ર કૈલયાનો ભોગ ધરાવ્યો.
• (કુંવારી)માતા કુંતીને પોતાના વ્હાલા પુત્ર કર્ણને નદીમાં વહેતો કરવો પડ્યો.
એક્લવ્ય એ (કપટી ગુરૂને) ગુરૂદક્ષિણા આપવા માટે પોતાના સામર્થ્યનો આધાર એવો જમણા હાથનો અંગુંઠો કાપવો પડ્યો.

No comments:

Post a Comment

રૂપાણી સાહેબ ની જીવન ઝરમર

નમસ્કાર, દરેક ભારતીયજન ને મારા જીવનકાળ દરમિયાન બે મહાનુભાવોની જીવન શૈલી સરળ, ભલા-ભોળા(કપટ રહિત) અને સેવા -ભાવી...જોયા 1 સ્વ. શ્રી અમરસિંહ ચૌ...